* નિયમો અને શરતો *
*તમામ માટે શ્રેષ્ઠ અને સરળ એવી અમારી ઓનલાઈન સેવા હવે ઉપલબ્ધ છે. આ સંપર્ક સમયે તમે દુનિયાના કોઈ પણ ખૂણે થી ઓનલાઈન બુક કરી શકો છો અને અમારી સાથે ઓનલાઇન જોડાઈ માર્ગદર્શન મેળવી શકો છો તેમજ સંવાદ પણ કરી શકો છો. અમારી દ્વારા આપવામાં આવેલી આ ઓનલાઇન સંપર્ક સમય સવારના 8 થી રાત્રિના 10 સુધીની રહેશે અને તમે પસંદ કરેલા દિવસે અમે જ તમારી સાથે સંપર્ક કરીશું અને સંવાદ કરીશું.
1. તમે પસંદ કરેલા સંપર્ક નોંધણી (બુકિંગ એપોઈન્ટમેન્ટ) માત્ર એક જ વિષય માટે હશે.
2. વધુ પ્રશ્નો માટે એક પ્રશ્નના 50/- રકમ વધુ થશે અને પૂછવાના પ્રશ્નોની સંખ્યા નોંધાવી દેવી.
3. ઓનલાઇન સંવાદ કરતી વખતે, કોઈ પણ વધારે સમય ન લે. આ વિનમ્ર વિનંતી છે!
*કૃપા કરીને, જો અમારો કોઈ તહેવાર કે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત છે અને તમારી સેવામાં હાજર ન હોઈ શકે, તો ચિંતા ન કરો! અમે તમારા માટે સમય કાઢી સેવાને પૂરી પાડશું. આવનારા સમયમાં જો અમારી સેવાઓમાં કોઈ સુધારાની જરૂરિયાત જણાય છે, તો અમે તેને તમારી સહાયથી અમલમાં મૂકશું...